આપણો કુદરતી મણી નજીકની વસ્તુઓને જોવા માટે તેનો આકાર બદલે છે. જ્યારે તમે યુવાન છો, મણી નરમ અને લવચીક છે, સરળતાથી આકાર બદલી શકે છે. ૪૦-૪૨ વર્ષની ઉંમર બાદ, લેન્સ વધુ સખત બની જાય છે. તે આકાર સરળતાથી બદલી શકતો નથી. આનાથી વાંચવું, સોયમાં દોરો ભરવવો અથવા અન્ય નજીકના કાર્યો કરવું મુશ્કેલ બને છે
બેતાળા એ એક વૄદ્ધત્વને કારણે થતી પ્રક્રિયા છે જેને. ચશ્મા, લેન્સ અથવા શસ્ત્રક્રિયા વડે સુધારી શકાય છે.
આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)
- compiled & published by Dr Dhaval Patel MD AIIMS
We put the smile on your face and the sparkle in your eyes..
Our doctors are qualified from Prestigious AIIMS New Delhi. They are best and experts in their respective fields.
Our doctors have more than 10 years of experience in their respective fields.
Our humble and polite staff is always ready to serve you the best.
Dr Dhaval Patel has conducted many Eye Camps in Africa and Does visit yearly for the same.